General Knowledge Test – 13

ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 13

1. 
શુદ્ધ ઇથેનોલ કઈ ટેકનૉલોજી દ્વારા મેળવવામાં આવે છે?
2. 
કેલ્વિન _____ નો એકમ છે.
3. 
કાર્બન ડાયોકસાઈડ વાયુ બીજા કયા નામે ઓળખાય છે?
4. 
કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે?
5. 
નીચે આપેલામાંથી કઈ મૂળભૂત રાશિ નથી?
6. 
જલીય દ્રાવણની pH શામાંથી માપી શકાય છે?
7. 
મતદાતાના હાથમાં લગાવવાની શાહીમાં શું હોય છે?
8. 
ફ્યૂઝનો તાર બનાવવા માટે નીચેના પૈકી શાનો ઉપયોગ ના કરી શકાય?
9. 
નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે?
10. 
માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે?
11. 
મિશ્રધાતુ પીતળના ઘટકો જણાવો.
12. 
ઘરવપરાશના રાંધણ ગેસ સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે?
13. 
લાળગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે?
14. 
અધાતુના ઓકસાઈડ પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે?
15. 
શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે?
16. 
રેફ્રીજરેશનમાં વપરાતા ક્લોરોફ્લોરો કાર્બન વાયુનું નામ જણાવો.
17. 
ધાતુના વેલ્ડિંગ માટેની જ્યોત કયા નામથી ઓળખાય છે?
18. 
કુદરતી વાયુમાં કયો હાઈડ્રોકાર્બન મુખ્ય હોય છે?
19. 
કોષની કઈ અંગીકાને કોષનું શક્તિઘર કહે છે?
20. 
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ માધ્યમમાં મહતમ હોય છે?
21. 
કયા સાધનનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુત વિભાજન કરી શકાય છે?
22. 
પરમાણુનો સૌથી હલકો ભાગ કયો છે?
23. 
શરીરમાં થતી પાચનક્રિયા એ કઈ રસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે?
24. 
પવનચક્કીમાં વીજળી ઉત્પન્ન કરતું જનરેટર કયા પ્રકારનું હોય છે?
25. 
એઇમ્સ (AIMS)નું પુરુનામ જણાવો?
error: Content is protected !!
Scroll to Top