ટેસ્ટ : સામાન્ય ગણિત ટેસ્ટ - 07
1.
આમાંથી કયું અન્ય કરતા અલગ છે?
2.
આમાંથી કયું અન્ય કરતા અલગ છે?
3.
ઓટાવા : કેનેડા : : કેનબેરા : _____?
6.
AMONG ને NAOGM અને SPINE ને NSIEP લખવામાં આવે છે તો LAMON કેવી રીતે લખાશે?
7.
જો Z = 52 અને ACT = 48 છે, તો BAT બરાબર શું થશે?
8.
દરેક અક્ષરનો એક જ વાર ઉપયોગ કરીને અને અક્ષરોના ક્રમમાં ફેરફાર કર્યા વિના ' HEARTLESS ' શબ્દના અક્ષરોમાંથી કેટલા સ્વતંત્ર સંપૂર્ણ શબ્દો રચી શકાય?
9.
હરિના ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને વિજય કહે છે કે “તેની બહેનના પિતા મારી પત્નીની માતાના પતિ છે”. વિજય હરિ સાથે કેવી રીતે સંબંધિત છે?
10.
D એ A નો પુત્ર છે. C, P ની માતા અને D ની પત્ની છે. A કેવી રીતે C સાથે સંબંધિત છે?
11.
જો 'A + B' નો અર્થ 'A એ B ની માતા છે'; 'A - B' નો અર્થ 'A એ Bનો ભાઈ છે'; 'A % B' નો અર્થ 'A એ Bનો પિતા છે' અને 'A × B' નો અર્થ 'A એ Bની બહેન છે'. તો પછી નીચેનામાંથી કયો અર્થ P એ Q ના મામા છે?
12.
શોભાનું મુખ પૂર્વ તરફ હતું અને તે 20 મીટર ચાલે છે. પછી ડાબો વળાંક લઈને તે 15 મીટર ચાલે છે, પછી જમણો વળાંક લઈને તે 25 મીટર ચાલે છે. અંતે તે જમણે વળે છે અને 15 મીટર વધુ ચાલે છે. તે તેના પ્રારંભિક બિંદુથી કેટલી દૂર છે?
13.
એક વર્ગમાં રાકેશનો રેન્ક ઉપરથી 9મો અને નીચેથી 38મો છે. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે?
14.
A એ B કરતાં નાનો છે પણ E કરતાં ઘણો ઊંચો છે. C એ સૌથી ઊંચું છે અને D એ A કરતાં થોડું નાનો છે. સૌથી નાનો કોણ?
15.
1, 3, 8, 19, 42, 89, ?
17.
720 ના 45% = ? ના 30%
18.
63251 + 52894 = ? + 37624
21.
A : B = 3 : 2 અને B : C = 3 : 4, તો A : B : C = ________.
22.
ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે ?
23.
0.36 : 1.8 = 6.4 : x માટે x = _________.
24.
A : B = 3 · 2 અને B : C = 3 : 4, તો A : C = _________
25.
1.4 kg ના 2⅗% = _______ ?