General Mathematics Test – 01

TEST : સામાન્ય ગણિત ટેસ્ટ - 01

1. 
150-80/5+14=_____
2. 
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
3. 
આ શ્રેણી જુઓ : 36, 34, 30, 28, 24 હવે પછી કયો નંબર આવશે?
4. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
5. 
જો 4200×a = 3150 તો a = ?
6. 
જો C×Q=51, F×S=114 અને S×C=57 હોય તો Q×F= _______
7. 
1, 1, 4, 8, 9, 27, 16, ?
8. 
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે?
9. 
6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે, અને અનુક્રમે 2,4,6,8,10,12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં આ બધા ઘંટ કેટલી વાર એકસાથે વાગશે ?
10. 
12÷[15-4{12-(6+3)}] = ________
11. 
A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય?
12. 
A અને B ના ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં A ની ઉંમર B થી 5 ગણી હતી. A અને B ની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો.
13. 
38, 25, 50, 45, 47ની સરાસરી _______ છે.
14. 
-1/5 ની વિરોધી સંખ્યા માં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ?
15. 
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?
16. 
(2/x) - (1/x) = 5 છે તો x = _______
17. 
400+50+3000-200+6 = _______
18. 
1000 × 0.05 × 0.01 × 100 = ______
19. 
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
20. 
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
error: Content is protected !!
Scroll to Top