SUPER10 – 46

SUPER10 : મહા પ્રશ્નો - 46

1. 
પાણિનિએ સંસ્કૃતમાં ‘અષ્ટાધ્યાયી’ નામનો વ્યાકરણગ્રંથ ઈ.સ. પૂર્વે કઈ સદીમાં તૈયાર કર્યો હતો ?
2. 
નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
3. 
ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો ?
4. 
બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ?
5. 
ઈ.સ. 1839માં “તત્વબોધિની સભા’”ની સ્થાપના કોણે કરી હતી ?
6. 
કયા રાજ્યના પતન પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંકુશમાં લઈ શકાયો હતો ?
7. 
ડેલહાઉસીની ખાલસાનીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતાં નીચેનામાંથી કયા રાજ્યને ખાલસા કરવામાં આવેલ હતું ?
8. 
ટીપુ સુલ્તાનને હરાવવા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નીચેનામાંથી કોની મદદ લીધી હતી ?
9. 
નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
10. 
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?
error: Content is protected !!
Scroll to Top