Computer Test – 12

ટેસ્ટ : કમ્પ્યૂટર ટેસ્ટ - 12

1. 
IOS નો ફુલ ફોર્મ જણાવો.
2. 
મોબાઇલ નેટવર્ક 5G માં IoT નું ફુલ ફોર્મ જાણવો.
3. 
માઈક્રોસોફ્ટ ઓફિસ(MS)માં ક્યાં બટનનું વિકલ્પ ઉપલબ્ધ નથી?
4. 
MS Word માં ફંકશન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે?
5. 
નીચેનામાંથી ક્યાં પ્રકારની મેમરી ' વોલેટાઇલ મેમરી ' કહેવાય છે?
6. 
UPS નું પૂરું નામ શું છે?
7. 
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
8. 
DSLનું ફુલ ફોર્મ જણાવો.
9. 
નીચેનામાંથી કયો ફોન્ટ સ્ટાઈલ MS Wordમાં નથી?
10. 
ટેક્સ્ટ ફોર્મેટિંગ શું છે?
11. 
URLનું પૂરું નામ જણાવો.
12. 
BPSનું પૂરું નામ શું છે?
13. 
નેટવર્કમાં રહેલા કોઈ પણ કમ્પ્યુટરને કયા નામે ઓળખવામાં આવે છે?
14. 
નીચેનામાંથી સરકારી સંસ્થાઓને કયું ડોમેઈન આપવામાં આવે છે?
15. 
IP એડ્રેસને કેટલા બીટ નંબર હોય છે?
16. 
CLIનું પુરુનામ શું છે?
17. 
1 Byte = _______ Bits.
18. 
નીચેનામાંથી ઈનપુટ ડિવાઇસ કયું છે?
19. 
ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ માટે ક્યો સોફ્ટવેરનો ઉપયોગ થાય છે?
20. 
SMTPનો ઉપયોગ શુ છે?
21. 
Modemનું પુરુનામ શુ છે?
22. 
ઈ-મેઇલમાં વધારેમાં વધારે કેટલી સાઇઝની ફાઇલ મોકલી શકાય છે?
23. 
વિન્ડોમાં સૌથી ઉપરની બાજુએ આવેલા આડા પટ્ટાને શું કહે છે?
24. 
ALUનું પૂરું નામ જણાવો.
25. 
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઈડ ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
error: Content is protected !!
Scroll to Top