General Mathematics Test – 09

ટેસ્ટ : સામાન્ય ગણિત ટેસ્ટ - 09

1. 
પ્રથમ ૫૦ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો?
2. 
કોઇ એક વ્યક્તિ એક રમકડું રૂ. ૨૫ માં ખરીદે છે અને તેને રૂ.૩૦ માં વેચવામાં આવે છે તો કેટલા ટકાનો લાભ થયો?
3. 
રૂ.૧૫,૦૦૦ ની મૂડી પર ત્રણ વર્ષનું સાધારણ વ્યાજ રૂ.૫૪૦૦ મળે છે. તો વર્ષનું વ્યાજ દર કેટલા ટકા હશે?
4. 
મહેશ તેના પુત્રની વર્તમાન ઉંમરથી ત્રણ ગણો મોટો છે ૮ વર્ષ પછી તેઓ તેના પુત્રની ઉંમરથી બે ઘણો મોટો થાય તો તેનો પુત્રને વર્તમાન ઉંમર શું છે?
5. 
વિક્રમ કોઇ કામને ૧૨ દિવસમાં અને શૈલેષ ૨૪ દિવસમાં કામ પુર્ણ કરે છે. જો બંન્ને કામ સાથે મળીને કરેતો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે?
6. 
બે નળ 'એ' અને 'બી' કોઇ ટાંકીને ક્રમશ: ૨૪ કલાક અને ૩૦ કલાક માં ભરે છે. જો બંન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો તે કેટલા સમયમાં ટાંકી ભરશે?
7. 
૩૬ કિમી/કલાકની ઝડપથી ચાલતી ૧૨૦ મીટર લાંબી રેલગાડીને ૩૬૦ મીટર લાંબા પુલને પસાર થતા કેટલી સેકન્ડ લાગશે?
8. 
ABD, EFH, IJL, MNP, QRT, ______
9. 
જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય?
10. 
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પુરો. KMS, IP8, GS11, EV14, _____
11. 
૧, ૫, ૧૧, ૧૯, ૨૯, ?
12. 
પ્રિશાના પિતાની બહેન મારી માતા છે તો પ્રિશા અને મારી માતા વચ્ચે શું સબંધ છે જણાવો?
13. 
નીચે આપેલ વિકલ્પો માંથી લીપ વર્ષ શોધો?
14. 
A અને B નળ એક સાથે 12 કલાક માં ટાંકી ભરે છે જ્યારે A એકલો 16 કલાક માં ટાંકી ભરે છે તો B એકલો કેટલા કલાકમાં ટાંકી ભરશે?
15. 
પ્રથમ 15 એકી સંખ્યાનો સરવાળો શોધો?
16. 
લાળની pH કેટલી હોય છે?
17. 
ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં થતા વધારાનું પરીણામ શું છે?
18. 
RNAમાં કઈ શર્કરા રહેલી છે?
19. 
શ્રીણી પુરી કરો. ૪, ૯, ૧૬, ૨૫, ?
20. 
અત્યારે ઘડિયાળમાં ૮:૩૦ નો સમય બતાવે છે તો આ ઘડિયાળને અરિસામાં જોવામાં આવે તો અરિસામાં શું સમય બતાવશે?
21. 
એક ગાડી એક સેકન્ડમાં ૧૦ મીટરનું અંતર કાપે છે તો તેની ઝડપ કિલોમીટર/કલાક દરે શું હશે?
22. 
૫૦૦ ના ૨૦ % ના ૨૦ % =_______
23. 
રૂ.૮૦૦૦નું ૪ % લેખે ર વર્ષનું ચક્રવૃદ્ધી વ્યાજમુદ્દલ શોધો?
24. 
જો કોઇ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય છે?
25. 
નીચે આપેલા કુદરતી ઍસિડના પ્રાપ્તિની માહિતીની કઈ જોડ ખોટી છે?
error: Content is protected !!
Scroll to Top